ખંભાળિયા: તડામાર તૈયારીઓને આખરી ઓપ; ખંભાળિયામાં કાલથી ચાર દિવસીય રખ પાંચમના મેળાના જામશે રંગ.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 25, 2025
ખંભાળિયાના શક્તિનગરમાં આવેલા શિરેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી લોકમેળાનો પ્રારંભ થશે. 29 ઓગસ્ટ સુધી ચાલનાર મેળામાં...