વડોદરા દક્ષિણ: નમો રન ના કાર્યક્રમને લઈ કારેલીબાગ ભાજપા કાર્યાલય ખાતેથી પત્રકાર પરિષદ શહેર BJP અધ્યક્ષ એ 4 કલાકે સંબોધી
વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો.જયપ્રકાશ સોની દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે યોજાનાર “ નમો યુવા રન “ ના આયોજના સંદર્ભમાં માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરી માહિતી આપી હતી.