ગોધરા: શહેરમાં એક ઇંચ વરસાદ મા મુખ્ય માર્ગો ઉપર ભરાયા વરસાદી પાણી
ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગોધરા શહેર માં, જીલ્લા પંચાયત તાલુકા પંચાયત જીલ્લા કોર્ટ ના મુખ્ય માર્ગ સહિત જીલ્લા કલેક્ટર સંકુલ મુખ્ય ગેટ પાસે પણ વરસાદી પાણી ભરાયા, રાહદારીઓ વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં, ક મોસમી વરસાદ ને પગલે જન જીવન ઉપર પણ અસર પડી