નાંદોદ: ARTO કચેરી ખાતે નોંધાયેલા સરનામે વારંવાર સંપર્ક કરતા ન મળતાં બે ડ્રાઈવિંગ શાળાના લાયસન્સ રદ કરાયાં.
Nandod, Narmada | Sep 10, 2025
સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી કચેરી નર્મદા ખાતે નોંધાયેલા આર.કે. મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ તથા રાજપીપલા-નર્મદા...