ખંભાળિયા: ખંભાળિયામાં નગરના નકા પાસે 38 વર્ષે યુવાન પર લાકડાના ટૂંકા વડે હુમલો
ખંભાળિયામાં નગરના નાકા પાસે રહેતા ધનજીભાઈ અમરાભાઇ ડોરુ નામના 38 વર્ષે યુવાન પર અગાઉના મન દુખ બાબતે આરોપી ગૌતમ ખીમજી ડોરું એ લાકડાના ધોકા વડે માર મારી ફેક્ચર જેવી ઇજાઓ પહોંચાડી હતી સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસ મથકે ગૌતમ ડોરું સામે ફરિયાદ નોંધાઇ