જામનગર શહેર: મેડિકલ કોલેજમાં તબિત વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
જામનગરની મેડિકલ કોલેજમાં એક તબિત વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો, પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી કરી હતી, તબિત વિદ્યાર્થીના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.