મેઘરજ: કમ્ભરોડા પિક અપ સ્ટેન્ડ પાસે બાઇક ચાલક ને નડ્યો અકસ્માત,બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મોત
મેઘરજના કંભરોડા પીકઅપ નજીક અકસ્માત.બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત.બાઈક પર પતિ-પત્ની હતા સવાર .પત્ની ગંભીર ઈજાગ્રસ્ત,સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ.મૃતક માલપુર તાલુકાનો હોવાનું અનુમાન.મેઘરજ પોલીસ ઘટના સ્થળે તપાસ શરૂ