સોજીત્રા: સોજીત્રા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન ફૂંકાયો, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Sojitra, Anand | Sep 3, 2025
સોજીત્રા પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકવા લાગ્યો હતો. ગાજવીજ સાથે પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો...