૧૧૨-આણંદ વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ D. N. HIGH SCHOOL ના કેમ્પસ ખાતે આવેલ ચાર મતદાન મથક ખાતે તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ આણંદ જિલ્લામાં GPSC દ્વારા State Tax Inspector, Class-3 ની પરીક્ષાના કેન્દ્રની ફાળવણી થયેલ છે. તેથી D.N. HIGH SCHOOL, આણંદ ને બદલે તેની સામે M.B. Patel Science College ખાતે સ્વીકારવામાં આવશે.