ધાનપુર: તાલુકાના ડભવા ઓકે પ્રાથમિક શાળાના નવીન છ વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય બચુભાઈ ખાબડ
Dhanpur, Dahod | Nov 21, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ 21 નવેમ્બરના રોજ બપોરના ત્રણ કલાકની જિલ્લાના ધાનપુર તાલુકાના ડભવા ગામ ખાતે મુખ્ય શાળાના નવીન વર્ગખંડોનું ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં છ જેટલા વર્ગખંડોનું ખાતમુરત કરાયું હતું. 134 દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને આજે વર્ગો છે તેઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.