કેશોદ સિવિલ હોસ્પિટલ વર્ષોથીયા કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર જ મળતી હોવાને લઈને કેશોદ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ હોસ્પિટલમાં ખાલી પ્રાથમિક સુવિધા જ મળી રહી છે ત્યારે આ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે ત્યારે વધુ સુવિધા કરવામાં આવે તેવી કેશોદ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે