પાલીતાણા: ખાખરીયા ગામે નિદાન કેમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો
પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામે સર્વરોગ નિદાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું અને ચેકઅપ કરાયો હતો જેમાં સ્થાનિક આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો