માંગરોળ: શેઠી ગામનો લો લેવલ બ્રિજ વારંવાર પાણીમા ગરકાવ થતા ૭ ગામના સરપંચોએ હાઈ લેવલ બ્રિજ બનાવવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી
Mangrol, Surat | Sep 1, 2025
માંગરોળ તાલુકાના સેઠી ગામે કીમ નદી પર આવેલ લો લેવલ બ્રીજ ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર...