જામનગર શહેર: લાખોટા તળાવ પાસે માનસિક અસ્થિર યુવકને જાહેરમાં મારવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો
જામનગર શહેરના લાખોટા તળાવ પાસે જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે, બે યુવકો એક માનસિક અસ્થિર યુવકને જાહેરમાં મારતા હતા, દરમિયાન રોડ પરથી પસાર થતાં લોકોએ વચ્ચે પડી માનસિક અસ્થિર યુવકને છોડાવ્યો હતો, જો કે મારામારીનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.