ડીસા મોચી વાસ વિસ્તારમાં તુટેલા રોડ રસ્તાઓ અને સાફસફાઈના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા #Jansamasya
Deesa City, Banas Kantha | Sep 15, 2025
ડીસા મોચી વાસ વિસ્તારમાં તુટેલા રોડ રસ્તાઓ સફાઈના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.આજરોજ 14.9.2025 ના રોજ 6 વાગે મોચી વાસ વિસ્તારના રહીશોએ તુટેલા રોડ રસ્તાઓ અને સાફસફાઈના અભાવે પાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો નવિન રોડ અને સાફસફાઈની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.