હિંમતનગર: સાબરકાંઠા RTOમાં ટ્રેકનું રિનોવેશન શરૂ કરાયું, 25 દિવસ સુધી ટ્રેકની કામગીરી રહેશે બંધ
Himatnagar, Sabar Kantha | Aug 18, 2025
સાબરકાંઠા જિલ્લાની મુખ્ય આરટીઓ કચેરી ખાતે હવે ટ્રેકનું રીનોવેશન કામગીરી શરૂ કરવામાં આવી છે અંગે 11:00 કલાકે મળતી વિગતો...