ગોવિંદગુરુ લીમડી: ફુલપુરામાં સંત શિરોમણી રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ સંભારવીય રીતે ઉજવાઇ
Govindguru Limdi, Dahod | Aug 21, 2026
ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામમાં સંત શિરોમણી રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી અંતર્ગત ગામથી ગુંદ્રા સુધી કલશ યાત્રા અને વિશેષ પ્રવચન યોજાયું. કાર્યક્રમમાં ગ્રામજનો અને અધિકારીઓની મોટી સંખ્યામાં હાજરી રહી.