અંકલેશ્વર: અંકલેશ્વર GIDC મા જાહેર રસ્તા ઉપર બાઈક પર યુવકનો સ્ટંટ કરતો વિડિયો વાયરલ થયો છે.
અંકલેશ્વર GIDC મા જાહેર રસ્તા ઉપર બાઈક પર યુવકનો સ્ટંટ કરતો વિડિયો વાયરલ થયો છે. બાઈકની સીટ પર ઉભા રહી બાઈક ચલાવતા યુવકનો વિડ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વિડ્યો ભરુચ જિલ્લાના ના અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ જોગર્સ પાર્કના પાછળના ભાગે આવેલ રોડ પર બાઇક ચાલક સ્ટંટ કરતો વિડ્યો વાયરલ થયો છે.