વ્યારા: વ્યારા તાલુકાના પાનવાડી ગામે પ્રેમ સબંધ નહીં રાખતા પરણિત પ્રેમિકાની દાતરડા વડેથી હુમલો કરી હત્યા કરી નાખી.
Vyara, Tapi | Sep 11, 2025
વ્યારા પોલીસ સ્ટેશન ખાતે થી ગુરુવારના સાજે ૬ કલાકની આસપાસ મળતી વિગત મુજબ પાનવાડી ગામે પરણિત મહિલા ની પ્રેમીએ દાતરડા વડે...