ખેડા: વાવડીમા ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ, પોલીસે તપાસ હાથ ધરી.
Kheda, Kheda | Sep 15, 2025 ખેડા ના વાવડીમાં ઇન્દિરા નગરી વિસ્તારમાં રહેતા સિંધાભાઈ ભરવાડ ના ગરબા હર પોતાનું ટ્રેક્ટર અને ટ્રોલી પાર્ક કરી હતી દરમિયાન રાતના સમયે અજાણ્યો ઈસમ ટ્રેક્ટરની ટ્રોલી ચોરી ફરાર થયો હતો વહેલી સવારે જા મહિનામાં કેટલીક તો થઈ 89 પાર્ક કરેલી ટ્રોલી નહીં મળી આવતા તેઓએ આસપાસમાં તપાસ હાથ ધરી હતી તેમ છતાં આજદિન સુધી આ ટ્રેક્ટરની ટ્રોલી નહીં મળી આવતા આખરે ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે