માંગરોળ: માંગરોળ પંથકની ઘેડ બચાવો પદયાત્રા દરમિયાન પ્રવીણ રામ દ્વારા ભાજપ નેતાઓ અને લીધા આડે આથે વિડિયો થયો વાયરલ
પ્રવીણ રામ દ્વારા ઘેડ પંથકમાં પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હોય જેના ભાગરૂપે માંગરોળના ઘેડ વિસ્તારમાં પ્રવીણરામની પદયાત્રા પહોંચી હતી ત્યાંથી તેઓએ ભાજપના નેતાઓને કામ ન કર્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા અને નેતાઓને આડેહાથે લીધા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે