વિરમગામ: વિરમગામના જુનાપાધર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો:આંગણવાડી અને બાળવાટિકાના બાળકોને પ્રવેશ અપાયો
વિરમગામના જુનાપાધર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો:આંગણવાડી અને બાળવાટિકાના બાળકોને પ્રવેશ અપાયો વિરમગામ તાલુકાના જુનાપાધર ગામની પ્રાથમિક શાળામાં 23 જૂન, 2026ના રોજ 'પ્રગતિનો પ્રવેશોત્સવ' કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ' અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.