શહેરા: શહેરાના પાનમ ડેમમાં ફરી એકવાર પાણીની આવક થતાં છ ગેટ ૧૦ ફૂટ સુધી ખોલી ૮૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
Shehera, Panch Mahals | Sep 4, 2025
શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગુરૂવારે પાનમ ડેમમાં ૮૨૭૯૫ ક્યુસેક...