વઢવાણ: મહાનગરપાલિકામાં સમાવિષ્ઠ ખેરાલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ મહીલાઓએ વિસાવદરવાળી કરવાની ચીમકી ઉચ્ચારી
Wadhwan, Surendranagar | Sep 8, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ખેરાળી ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત...