અમદાવાદ શહેર: PMની સભાના બંદોબસ્તમાં આવેલ બે મહિલા પોલીસકર્મી મોતનો મામલો, અકસ્માત સર્જનારની પોલીસે કરી ધરપકડ
Ahmadabad City, Ahmedabad | Aug 26, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટના સર્જાય હતી. જેમાં 108 ઇમર્જન્સી સેન્ટર નજીક ડમ્પર ચાલકે અડફેટે લેતા...