ઓખામંડળ: શહેરમાં દ્વારકાધીશ જગત મંદિર ખાતે પારણા નોમની ઉજવણી કરવામાં આવી, હજારો ભાવિ ભક્તોએ કર્યા દર્શન
Okhamandal, Devbhoomi Dwarka | Aug 17, 2025
શ્રવણ વદ આઠમ ની મધરાતે દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોતસવ બાદ પારણા નોમના દિવસે પારણા ઉત્સવ ઉજવાયો...