પેટલાદ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ સીએનજી રીક્ષા ઉભી રાખતા બે રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી હતી.
પેટલાદ: શહેરમાં બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર અડચણરૂપ રીક્ષા ઉભી રાખતા પોલીસે કાર્યવાહી કરી - Petlad News