જસદણ: જસદણ વિંછીયા રોડ પર ફોર વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો
Jasdan, Rajkot | Apr 9, 2025 જસદણ વિંછીયા રોડ પર ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ફોર વ્હીલર પલટી મારી ખાડામાં ખાબકી હતી ધટના સ્થળે 108 દોડી ગઈ હતી અને ઈજ ગ્રસ્ત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા