દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આજે સોમવારે વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જમીન પર થતા પ્રદૂષણને દૂર કેવી રીતે કરવું અને તેની જાળવણી કેવી રીતે કરવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દાંતીવાડા: કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ જમીન દિવસની ઉજવણી કરી જમીન પરથી પ્રદૂષણ દૂર કરવા અને જાળવણી માટે જરૂરી માર્ગદર્શન અપાયુ. - Dantiwada News