નાંદોદ: પ્રતાપપરા ગામે પાર્ટીના કાર્યકર્તાના દીકરા પ્રતીકકુમાર 23 વર્ષની વયે હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યુ, ધારાસભ્યએ મુલાકાત
Nandod, Narmada | Sep 29, 2025 પ્રતાપપરા ગામે પાર્ટીના કાર્યકર્તા શ્રી અશ્વિનભાઈ વસાવાના દીકરા પ્રતીકકુમાર 23 વર્ષની વયે હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. અશ્વિનભાઈ ભાજપાના મજબૂત કાર્યકર્તા હોય ભૂતકાળની ઘણી વાતો કરી જે સાંભળી ખરેખર ભાજપા પરિવારના સભ્ય હોવાનો ગર્વ થાય, જન્મજાત સમસ્યાના નિદાન તેમજ ઈલાજ માટે ભાજપાની સરકાર દ્વારા જે કાળજી લેવામાં આવી તેની પણ તેઓએ પ્રશંસા કરી,