ગારિયાધાર: ગારિયાધાર ખાતે પંચર દુકાનદાર પર જીવલેણ હુમલ સીસી ટીવી આવિયા સામે
ગારિયાધાર ખાતે પંચર દુકાનદાર પર જીવલેણ હુમલ સીસી ટીવી આવિયા સામે ગારિયાધાર શહેરમાં રૂપાવટી રોડ પર આવેલ પંચરની દુકાન ચલાવતા સોહિલભાઈ પર અજાણ્યા તત્વોએ જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, ફોરવ્હીલ ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ અચાનક સોહિલભાઈ પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં સોહિલભાઈને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે. છતાં તેઓ હેમખેમ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. વધુમાં, હુમલાખોરોએ ફોરવ્હીલ ગાડી પ