સિંહના શિકારનો વધુ એક વીડિયો વાઇરલ,ગામ વચ્ચે સિંહે કર્યું મારણ,ગામલોકો એકઠા થયા,ગીર સોમનાથનો વીડિયો હોવાનું અનુમાન
Veraval City, Gir Somnath | Sep 9, 2025
સિંહના શિકારનો વધુ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો.મોડી રાત્રિના ગામ વચ્ચે જ સિંહે પશુનું મારણ કરી મિજબાની...