સુરત જિલ્લામાં દિન પ્રતિદિન ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળે છે. ત્યારે કીમ ગામ ખાતે રસ્તાની કામગીરી ને લઈને એક બાજુની લાઇન બંધ કરવામાં આવી છે. જેને પગલે કીમ ગામે ભારે ટ્રાફિક જામ થયો હતો.જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
માંડવી: કીમ ગામે ભારે ટ્રાફિક જામ થયો - Mandvi News