કાંકરેજ: થરા ખાતે TRB જવાન ની પ્રમાણિકતા સામે આવી રસ્તામાંથી મળેલ પોકેટ મૂળ માલિકને પરત આપ્યું
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે ટી.આર.બી જવાનની પ્રામાણિકતા સામે આવી છે આજે રવિવારે ત્રણ કલાકે એપીએમસી નાળા નજીકથી મળેલું પોકેટ મૂળ માલિકને પરત આપી અને ટીઆરપી જવાને પ્રામાણિકતા નિભાવતા શહેરના લોકો સહિત પોલીસ દ્વારા TRB જવાની કામગીરીને બિરદાવી હતી