અંજાર તાલુકા વિસ્તારમાં આવેલ કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ખાતે કામધેનુ ગૌસેવા ટ્રસ્ટની બોર્ડ મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં મેઘપર કુંભારડી સ્થિત કામધેનુ ગૌશાળા તથા વલાડીયા ગૌશાળા સંબંધિત બાકી રહેલા તથા આગામી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા.