મતદાર યાદી સુધારણા–2026 : અમરેલી જિલ્લામાં 64% કાર્ય પૂર્ણ, મતદારોને સમયસર ફોર્મ જમા કરવાની અપિલ કરતા કલેકટર મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત અમરેલી જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારોમાં કુલ 12 લાખથી વધુ એન્યુમરેશન ફોર્મમાંથી 8 લાખથી વધુ ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે જે 64 ટકા કામગીરી પૂર્ણ થયાનું દર્શાવે છે.