દસાડા: ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસે દસાડા તાલુકામાં માઝા મૂકી છે : નવો બનેલ રોડ પળવાર માં જમીન દોસ્ત થયો
Dasada, Surendranagar | Sep 7, 2025
દસાડા તાલુકાના દેગામ-પીપળી ગામ વચ્ચે રૂ.8.32 લાખના ખર્ચે અંદાજીત 10.50 કિલોમીટરનો રોડ નવ નિર્માણ પામી રહેલ છે જે ગત...