પાટણ ચાણસ્મા હાઇવે માર્ગ ઉપર મોટા વૃક્ષનું ડાળુ નમી જતા અકસ્માતની ભીતિ સેવાઇ,ડાળુ હટાવવા શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી
Patan City, Patan | Jul 6, 2025
પાટણ ચાણસ્મા હાઇવે પર વરસાદના કારણે રોડની બાજુમાં જ આવેલું મોટુ વૃક્ષ રોડ ઉપર નમી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ છે. આ...