BLO એ કરેલા આપઘાત ને લઈને સાંભળો શું કહ્યું અમરેલી સહકારી ક્ષેત્રના આગેવાન હસમુખભાઈ પટેલ આજે તારીખ 22 ને શનિવારે સાંજે ચાર કલાકે અમરેલી શિક્ષણ ક્ષેત્રના આગેવાન હસમુખભાઈ પટેલનો સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ દ્વારા તાજેતરમાં જ બીએલઓ દ્વારા કરવામાં આવેલા આપઘાતને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ત્યારે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાઇરલ થયો છે.