રાષ્ટ્રીય પ્રેસ દિવસ અંતર્ગત નડિયાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રેસ સેમીનાર યોજાયો.. ડિજિટલ યુગમાં લોકમત ઘડવાની જવાબદારી પત્રકારોના શિરે- કમિશનરશ્રી જી.એચ.સોલંકી.સરકારના કાર્યક્રમો અને વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કર્તવ્ય પત્રકારો નિભાવે- ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ.. *ધર્મ, સત્ય, તથ્ય, વિશ્વસનીયતા તથા શિસ્તના નિયમોથી રહીશું તો આવનારા દિવસોમાં પત્રકારોનું ક્ષેત્ર વધુ ઉન્નત બનશે- વરિષ્ઠ પત્રકારશ્રી દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ...