નાંદોદ: રાજપીપળા વાત્સલ્ય સ્કૂલના કેમ્પસમાંથી વિધાર્થીની સાઇકલ ચોરાઈ, ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
Nandod, Narmada | Aug 28, 2025
શાળા કેમ્પસ માં પાર્ક કરેલી પોતાની સાઇકલ કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી કરી લઇ ગયા બાદ રાજપીપળા પોલીસ ને આ બાબતે જાણ કરી...