અમદાવાદ શહેર: ગુજરાત યુનિવર્સિટીમાં સફાઇ કરતા દારૂની બોટલ મળવાનો મામલો,કોગ્રેસ નેતા મનીષ દોશીનું નિવેદન
ગુજરાત યુનિવર્સિટીમાં સફાઇ કરતા ઋષિકેશ પટેલને દારૂની ખાલી બોટલ મળી. ધીમે ક લઈને મંત્રીજીએ આ દારૂની ખાલી બોટલ કુલપતિને આપી અને કુલપતિએ દારૂની ખાલી બોટલને મીડિયાથી છુપાવી કચરાપેટીમાં નાખી દીધી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી કોણે કરી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે.