પેટલાદ: પેટલાદ અને સિંહોલના યુવકને અમેરિકાના વર્ક વિઝા અપાવાના બહાને 62 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી, ફરિયાદ નોંધાઈ
Petlad, Anand | Sep 9, 2025
મહેળાવ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદની મળતી માહિતી મુજબ બે યુવકોને અમેરિકાના H2Bવર્ક વિઝા અપાવવાના બહાને 62 લાખ ઉપરાંતની...