સોજીત્રા: સોજીત્રા પંથકમાં દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો, ખેલૈયાઓ ચિંતિત બન્યા
Sojitra, Anand | Sep 21, 2025 સોજીત્રા પંથકમાં રવિવારના રોજ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.અને પંથકમાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. નવરાત્રી પૂર્વે વરસાદ પડતા ખેલૈયાઓ ચિંતિત બન્યા હતા.