આજરોજ મંગળવારના સાંજના સમયે વાવ તાલુકા કચેરી ખાતે અસારા ગામના યુવકના બીજા દિવસે ઉપવાસ યથાવત જોવા મળ્યો છે બનાસ ડેરીમાં ગેરરીતીને લઈને યુવક ગતરોજ ઉપવાસ આંદોલન પર બેઠો હતો. જ્યારે વિવિધ માગણીઓને લઈને યુવક ઉપવાસ ઉપર બેઠો છે .જ્યાં સુધી આ યુવકની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ યથાવત રહેશે તેવું જણાવ્યું હતું..