ગાંધીધામ સામખિયાળી નેશનલ હાઇવે પર રામદેવપીર બ્રીજ નજીક ટેન્કર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટેન્કર પલટી થયો હતો. ટેન્કરની કેબિન ચાલક ફસાતા ભચાઉ ફાયર ટીમ દ્વારા ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં નેશનલ હાઇવે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી