પલસાણા: કરણ ગામેથી પલસાણા પોલીસે ₹7.83 લાખથી વધુનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી ચાલકને વોન્ટેડ જાહેર કર્યો
Palsana, Surat | Aug 29, 2025
કરણ ગામની સીમમાં આવેલ કરણ પાટીયા પાસે નાકા બંધી કરીને બેઠા હતા દરમ્યાન એક નંબર પ્લેટ વગરની મારૂતી સુઝુકી કંપનીની બ્રેજા...