હળવદ: '12th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ 2025' માં' નેશનલ ક્વોલિફાય' થતા હળવદના યુવા શૂટર...
Halvad, Morbi | Sep 25, 2025 હળવદના વતની દેવેન્દ્ર પટેલ (રામદૂત પરિવાર)ના પુત્ર અને અમદાવાદની વિજય ભારત સ્પોર્ટ્સ એકેડેમીના યુવા શૂટર વેદાંત પટેલે ગોવામાં યોજાયેલી 12th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ-2025માં નેશનલ ક્વોલિફાય કરીને સિદ્ધિ હાંસલ કરી છે. યુવા શૂટર વેદાંત પટેલ હવે નેશનલ ચેમ્પિયનશિપમાં પ્રદર્શન કરશે...