હાલોલ: હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રૂપ ધ્વારા ધામણ સાપનુ રેસ્ક્યુ કરવામાં આવ્યું
Halol, Panch Mahals | Sep 13, 2025
હાલોલ રૂરલ પોલીસે સ્ટેશનના કમ્પાઉન્ડમાં આજે શનિવારના રોજ ધામણ સાપ ઘૂસી જતા ફફડાટ ફેલાયો હતો જોકે આ બાબતની જાણ સિદ્ધાંત...