ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલ પાક નુકશાનમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાજ્યના પાંચ જિલ્લાઓમાં દિવાળી પર રાહતનું મોટુ પેકેજ જાહેર કર્યું છે,જેમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ થયો છે,ત્યારે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બીલીથા ગામના ખેડૂતે સરકાર દ્વારા જાહેર કરાયેલ પેકેજમાં વહેલીતકે ખેડૂતોને સહાય અપાય તેવી માંગ કરી હતી.